આખરી પસંદગી યાદી તા.૨૫/૧૦/૨૦૨૨ નારોજ વેબસાઇટ ઉપર બહાર પાડવામાં આવેલ.
જાહેર કરેલ પસંદગી યાદીમાં જે ઉમેદવારોની જાતિ અંગેના પ્રમાણપત્રોની ચકાસણી બાકીમાં છે તે ઉમેદવારોના સંબંઘિત વિભાગ ઘ્વારા આ પ્રમાણ૫ત્ર માન્ય કે અમાન્ય ગણવા નિર્ણય કરવામાં આવ્યેથી તેઓને તે કેટેગરીનો લાભ મળવાપાત્ર છે કે કેમ તે અંગે આગળની કાર્યવાહી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી ધ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવવામાં આવેલ.
કામચલાઉ અને હંગામી પસંદગી યાદી તા.૧૪/૧૦/૨૦૨૨ નારોજ વેબસાઇટ ઉપર બહાર પાડવામાં આવેલ.
પો.સ.ઇ. કેડર-૨૦૨૧ની કામચલાઉ અને હંગામી યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારો તથા કામચલાઉ અને હંગામી યાદીમાં સમાવેશ થયેલ ન હોય તેવા ઉમેદવારો અન્ય કોઇ ભરતીમાં ૫સંદગી પામેલ હોય અથવા તો અન્ય કોઇ કારણોસર પો.સ.ઇ. કેડર-૨૦૨૧ની ભરતીમાં ભાગ લેવા માંગતા ન હોય તો ઉમેદવાર પોતાની ઉમેદવારી ૫રત ખેંચી પોતાની ઉમેદવારીનો હક જતો કરી શકે છે તે માટે તા.૧૫.૧૦.ર૦રર ના સવાર કલાકઃ૧૧.૦૦ થી તા.૧૭/૧૦/૨૦૨૨ ના રાત્રી કલાકઃ ૨૩.૫૯ દરમ્યાન ઉમેદવારે OJAS ની વેબસાઇટ ૫ર Withdraw Application મંગાવવામાં આવેલ.
કામચલાઉ અને હંગામી યાદીમાં સમાવેશ થયેલ કુલ-૧૩ ઉમેદવારોની OJAS ની વેબસાઇટ ૫ર Withdraw Application મળેલ છે.
ઉપરોકત ઉમેદવારોએ ઉમેદવારી જતી કરતા બાકી રહેતા ઉમેદવારોની પસંદગી યાદી તૈયાર કરી આખરી પસંદગી યાદી વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવે છે.
Category | MALE | FEMALE | Ex Service Man |
GENERAL | 322.75 | 280.50 | 258.20 |
EWS | 318.75 | 272.50 | 255.00 |
SEBC | 318.25 | 275.50 | 254.60 |
SC | 325.75 | - | 260.60 |
ST | 260.75 | 224.25 | 208.60 |
Category | MALE | FEMALE | Ex Service Man |
GENERAL | 317.00 | 275.50 | 253.60 |
EWS | 317.41 | 272.00 | 253.93 |
SEBC | 316.75 | 275.25 | 253.40 |
SC | - | - | - |
ST | 261.25 | 230.50 | 209.00 |
Category | MALE | FEMALE | Ex Service Man |
GENERAL | 292.25 | - | 233.80 |
EWS | 288.25 | - | 230.60 |
SEBC | 285.45 | - | 228.36 |
SC | 289.75 | - | 231.80 |
ST | 252.75 | - | 202.20 |
Category | MALE | FEMALE | Ex Service Man |
GENERAL | 291.50 | 248.75 | 233.20 |
EWS | 289.00 | 240.75 | 231.20 |
SEBC | 285.25 | 240.50 | 228.20 |
SC | 277.75 | 229.75 | 222.20 |
ST | 224.25 | 197.00 | 179.40 |
ઉમેદવારોને તેઓ પો.સ.ઇ. સંવર્ગની ભરતીમાં ઉતીર્ણ થવાની શકયતા છે કે કેમ અને તેઓ પોતાની કારર્કિદી માટે યોગ્ય વિકલ્પ વિચારી શકે માત્ર તે હેતુ થી જ અંદાજીત પસંદગી યાદીનું કટઓફ તા.૩૦/૦૮/૨૦૨૨ નારોજ દર્શાવવામાં આવેલ.
જાતિ અંગેના પ્રમાણ૫ત્રમાં SC અને SEBC ઉમેદવારોના કિસ્સામાં સામાજિક ન્યાય અને અઘિકારીતા વિભાગ અને ST ઉમેદવારોના કિસ્સામાં આદિજાતિ વિકાસ વિભાગ ઘ્વારા વેરીફીકેશન કામગીરીની પ્રક્રિયા હાલ ચાલુ છે.
અમુક ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી પૂર્ણ થયેલ છે બાકીના ઉમેદવારોની ચકાસણીની કામગીરી હાલ ચાલુ છે. જેથી બાકી રહેલ ઉમેદવારોના સંબંઘિત વિભાગ ઘ્વારા આ પ્રમાણ૫ત્ર માન્ય કે અમાન્ય ગણવા નિર્ણય કરવામાં આવ્યેથી તેઓને તે કેટેગરીનો લાભ મળવાપાત્ર છે કે કેમ? તેના આઘારે આખરી ૫સંદગી યાદી બહાર પાડવામાં આવશે.
પરંતુ ઉમેદવારોના સર્વાંગી હિત માટે આ તબકકે યોગ્ય વિકલ્પ વિચારી શકે માત્ર તે હેતુથી જ ભરતી બોર્ડ ધ્વારા કામચલાઉ અને હંગામી Repeat કામચલાઉ અને હંગામી પસંદગી યાદી બહાર પાડવા નિર્ણય લીધેલ છે. આ યાદીના આઘારે ૫સંદગી માટેનો કોઇ હક દાવો રહેશે નહીં.
Category | MALE | FEMALE | Ex Service Man |
GENERAL | 322.75 | 280.50 | 258.20 |
EWS | 318.75 | 272.50 | 255.00 |
SEBC | 318.25 | 275.50 | 254.60 |
SC | 325.75 | - | 260.60 |
ST | 260.75 | 224.25 | 208.60 |
Category | MALE | FEMALE | Ex Service Man |
GENERAL | 317.00 | 275.50 | 253.60 |
EWS | 317.41 | 272.00 | 253.93 |
SEBC | 316.75 | 275.25 | 253.40 |
SC | - | - | - |
ST | 261.25 | 230.50 | 209.00 |
Category | MALE | FEMALE | Ex Service Man |
GENERAL | 292.25 | - | 233.80 |
EWS | 288.50 | - | 230.80 |
SEBC | 285.45 | - | 228.36 |
SC | 289.75 | - | 231.80 |
ST | 252.75 | - | 202.20 |
Category | MALE | FEMALE | Ex Service Man |
GENERAL | 291.75 | 249.50 | 233.40 |
EWS | 289.00 | 241.00 | 231.20 |
SEBC | 285.25 | 242.00 | 228.20 |
SC | 278.00 | 229.75 | 222.40 |
ST | 225.75 | 197.00 | 180.60 |
જાતિ અંગેના પ્રમાણપત્રોની ખરાઇની પ્રક્રિયા સંપૂર્ણપણે પૂર્ણ થયા પછી પો.સ.ઇ. સંવર્ગનું આખરી પરીણામ જાહેર કરવા અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.
ઉમેદવારોને તેઓ પો.સ.ઇ. સંવર્ગની ભરતીમાં ઉતીર્ણ થવાની શકયતા છે કે કેમ અને તેઓ પોતાની કારર્કિદી માટે યોગ્ય વિકલ્પ વિચારી શકે માત્ર તે હેતુ થી જ અંદાજીત પસંદગી યાદીનું કટઓફ દર્શાવવામાં આવી રહેલ છે જે નીચે મુજબ છે.
Category | MALE | FEMALE | Ex Service Man |
GENERAL | 322.00 | 280.50 | 257.60 |
EWS | 317.50 | 272.50 | 254.00 |
SEBC | 318.00 | 275.50 | 254.40 |
SC | 325.75 | 260.75 | 260.60 |
ST | 260.75 | 224.25 | 208.60 |
Category | MALE | FEMALE | Ex Service Man |
GENERAL | 316.25 | 275.50 | 253.00 |
EWS | 317.41 | 272.00 | 253.93 |
SEBC | 315.50 | 275.25 | 252.40 |
SC | - | - | - |
ST | 261.25 | 230.50 | 209.00 |
Category | MALE | FEMALE | Ex Service Man |
GENERAL | 291.75 | - | 233.40 |
EWS | 289.00 | - | 231.20 |
SEBC | 285.45 | - | 228.36 |
SC | 289.75 | - | 231.80 |
ST | 252.75 | - | 202.20 |
Category | MALE | FEMALE | Ex Service Man |
GENERAL | 291.75 | 249.50 | 233.40 |
EWS | 289.00 | 241.00 | 231.20 |
SEBC | 285.00 | 241.75 | 228.00 |
SC | 278.00 | 229.75 | 222.40 |
ST | 225.75 | 197.00 | 180.60 |
ઉપરોકત જણાવેલ કટઓફ ગુણ આખરી નથી, તેમાં આંશીક ફેરફાર થવાની પુરેપુરી શકયતા છે જે તમામે ધ્યાને લેવુ.
પો.સ.ઇ. કેડરની દસ્તાવેજ ચકાસણીની કામગીરી તા.૧૩/૦૮/૨૦૨૨ નારોજ પૂર્ણ કરવામાં આવેલ.
દસ્તાવેજ ચકાસણીમાં હાજર રહેલ ઉમેદવારો પૈકી SC, SEBC અને ST ના ઉમેદવારોના જાતિ અંગેના પ્રમાણપત્રો સરકારશ્રીના નિયમોનુસાર જે તે વિભાગ પાસે ખરાઇ કરવા સારૂ મોકલી આપવામાં આવેલ છે.
જાતિ અંગેના પ્રમાણપત્રોની ખરાઇ અંગે આખરી અહેવાલ આવ્યેથી પો.સ.ઇ. કેડર ભરતીનું આખરી પરીણામ જાહેર કરવા અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. જે ધ્યાને લેવુ.
તા.૧૨/૦૮/૨૦૨૨ તથા તા.૧૩/૦૮/૨૦૨૨ નારોજ યોજાનાર દસ્તાવેજ ચકાસણી માટેના કોલલેટર તા.૦૬/૦૮/૨૦૨૨ નારોજ સાંજના કલાકઃ ૧૬.૦૦ વાગ્યાથી OJAS ની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે
(૧) પો.સ.ઇ. કેડરની કુલ-૧૩૮૨ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે જાહેરાત ક્રમાંકઃ PSIRB/202021/1 થી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવેલ.
(ર) તા.૧૨/૦૬/૨૦૨૨ અને તા.૧૯/૦૬/૨૦૨૨ નારોજ મુખ્ય પરીક્ષા લેવામાં આવેલ.
(૩) તા.૧૬/૦૭/૨૦૨૨ નારોજ તમામ હાજર ઉમેદવારોના ગુણ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ અને નિયમોનુસાર રિચેકીંગ માટે અરજીઓ મંગાવવામાં આવેલ. રિચેકીંગ માટે ૧૨૭ પેપરો માટે ૬૮ અરજીઓ મળેલ જે રિચેકીંગ અંગેની જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવેલ જેમાં કોઇપણ પ્રકારનો ફેરફાર થતો નથી.
(૪) સરકારશ્રીના ગૃહવિભાગના ઠરાવ ક્રમાંકઃ જીજી/જીયુજે/૪/૨૦૨૧/મહક/ ૧૦૨૦૧૦/૩૩૫/સ, તા.૦૪/૦૧/૨૦૨૧થી ઠરાવેલ પરીક્ષા નિયમોમાં મુદદા નંબર-૮ (એચ) ના પેરા નંબર-૨ માં જણાવ્યા મુજબ ખાલી જગ્યાના ૨ (બે) ગણા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે કવોલીફાઇડ કરવા જણાવેલ છે.
(પ) કવોલીફાઇડ લીસ્ટ તૈયાર કરવા માટે મુખ્ય પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારના શારીરીક કસોટીમાં મેળવેલ ગુણ, મુખ્ય પરીક્ષામાં મેળવેલ ગુણ, એન.સી.સી. “સી” સર્ટીફીકેટના મળવાપાત્ર વધારાના ગુણ, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી / રક્ષા શકિત યુનિર્વસિટી પ્રમાણપત્રના મળવાપાત્ર વધારાના ગુણ, રમતવીરોને મળવાપાત્ર વધારાના ગુણ તથા વિધવાને મળવાપાત્ર વધારાના ગુણનો સરવાળો કરી જે ગુણ આવે તેને ધ્યાને લઇ તૈયાર કરવામાં આવેલ છે.
મુખ્ય પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોની તમામ ગુણની વિગતો જોવા માટે અહીં કલિક કરો........
કેટેગીરી પ્રમાણે દસ્તાવેજ ચકાસણી માટે કવોલીફાઇડ થયેલ ઉમેદવારોના કટ ઓફ માર્કસ નીચે મુજબ છે.
(A) પુરૂષ ઉમેદવાર
કેટેગીરી | કટ ઓફ માર્કસ | કવોલીફાઇડ થયેલ ઉમેદવારની સંખ્યા |
---|---|---|
GENERAL | ૨૬૬.૭૫ | ૮૪૮ |
EWS | ૨૬૦.૫૦ | ૧૮૮ |
SC | ૨૪૫.૦૦ | ૧૦૦ |
ST | ૧૯૫.૦૦ | ૨૭૪ |
SEBC | ૨૫૫.૦૦ | ૪૯૭ |
કુલઃ | ૧૯૦૭ |
કેટેગીરી | કટ ઓફ માર્કસ | કવોલીફાઇડ થયેલ ઉમેદવારની સંખ્યા |
---|---|---|
GENERAL | ૨૧૮.૫૦ | ૩૮૨ |
EWS | ૨૦૬.૨૫ | ૮૬ |
SC | ૨૦૦.૨૫ | ૪૫ |
ST | ૧૮૨.૦૦ | ૭૬ |
SEBC | ૨૦૯.૨૫ | ૨૨૦ |
કુલઃ | ૮૦૯ |
કેટેગીરી | જે-તે કેટેગીરી કટ ઓફ માર્કસ | માજી સૈનિક કટ ઓફ માર્કસ | કવોલીફાઇડ થયેલ ઉમેદવારની સંખ્યા |
---|---|---|---|
GENERAL | ૨૬૬.૭૫ | ૨૧૩.૪૦ | ૧૮ |
EWS | ૨૬૦.૫૦ | ૨૦૮.૪૦ | ૪ |
SC | ૨૪૫.૦૦ | ૧૯૬.૦૦ | ૧ |
ST | ૧૯૫.૦૦ | ૧૮૦.૦૦ | ૦ |
SEBC | ૨૫૫.૦૦ | ૨૦૪.૦૦ | ૧૧ |
કુલઃ | ૩૪ |
ખાસ નોંધઃ
(૧) કટ ઓફ માર્કસ એટલે જે-તે કેટેગીરીમાં કવોલીફાઇડ થયેલ છેલ્લા ઉમેદવારના માર્કસ.
(ર) જે ઉમેદવારોના એન.સી.સી. “સી” સર્ટીફીકેટના મળવાપાત્ર વધારાના ગુણ, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી / રક્ષા શકિત યુનિર્વસિટી પ્રમાણપત્રના મળવાપાત્ર વધારાના ગુણ, રમતવીરોને મળવાપાત્ર વધારાના ગુણ તથા વિધવાને મળવાપાત્ર વધારાના ગુણ મૂકવામાં આવેલ છે આવા ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી સમયે નિયમ મુજબ પ્રમાણપત્ર ધરાવતા ન હોય તો ઉમેરવામાં આવેલ ગુણ રદ થશે અને નિયમોનુસાર કાર્યવાહી થશે જે તમામને બંધનકર્તા રહેશે.
(3) ઉમેદવારોની અત્યાર સુધી કોઇ ડોકયુમેન્ટ (પ્રમાણપત્ર)ની ચકાસણી થયેલ નથી આ સમગ્ર ભરતી પ્રક્રિયા દરમ્યાન કોઇપણ ઉમેદવાર કોઇપણ તબકકે ગેરલાયક હોવાનું ધ્યાન ઉપર આવશે તો તેઓની ઉમેદવારી રદ થવાને પાત્ર રહેશે.
(૪) કોઇપણ ઉમેદવાર વિરૂધ્ધ નિયમભંગ અથવા ગેરરીતીનો કોઇ પુરાવો કોઇ પણ તબકકે મળશે તો તેઓની ઉમેદવારી રદ થવાને પાત્ર રહેશે.
(૫) મુખ્ય પરીક્ષા દરમ્યાન દરેક વર્ગખંડમાં CCTV કેમેરાનો ઉપયોગ કરવામાં આવેલ હતો. હાલ તમામ CCTV કેમેરા રેકોડીંગની ચકાસણી ચાલી રહેલ છે. આ ચકાસણીમાં જો કોઇ ગેરરીતી માલુમ પડશે તો સબંધિત ઉમેદવારની ઉમેદવારી રદ કરવામાં આવશે જે તમામને બંધનકર્તા રહેશે.
(૬) કવોલીફાઇડ થયેલ ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી તા.૧૨/૦૮/૨૦૨૨ અને તા.૧૩/૦૮/૨૦૨૨ નારોજ ઉમેદવારે અરજી ફોર્મમાં દર્શાવેલ કાયમી સરનામાંના શહેર/જીલ્લા ખાતે કરવામાં આવનાર છે. (ફકત વધારના ગુણ મેળવેલ અને માજીસૈનિકોની દસ્તાવેજ ચકાસણી ગુજરાત પોલીસ અકાદમી, કરાઇ, જી.ગાંધીનગર ખાતે કરવામાં આવનાર છે)
(૭) દસ્તાવેજ ચકાસણી માટે કોલલેટર ડાઉનલોડ કરવાની તારીખ હવે પછી વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે.
(૧) તા.૦૮/૦૭/૨૦૨૨ નારોજ પેપર-૧ ગુજરાતી ભાષા, પેપર-ર અંગ્રેજી ભાષા, પેપર-૩ સામાન્યજ્ઞાન તેમજ પેપર-૪ કાયદાકીય બાબતો ની આખરી જવાબ વહી (Final Answer Key) જાહેર કરવામાં આવેલ.
ર) પેપર-૩ સામાન્યજ્ઞાન આખરી જવાબ વહી (Final Answer Key) માં સુધારો કરવામાં આવેલ છે. સુધારા આખરી જવાબવહી (Revised Final Answer Key) જોવા માટે અહીં કલિક કરો........
૩) પેપર-૧ ગુજરાતી ભાષા, પેપર-ર અંગ્રેજી ભાષા તેમજ પેપર-૪ કાયદાકીય બાબતો ની આખરી જવાબ વહી (Final Answer Key)માં કોઇપણ ફેરફાર કરવામાં આવેલ નથી.
(૪) તા.૧૨/૦૬/૨૦૨૨ અને તા.૧૯/૦૬/૨૦૨૨ નારોજ લેવામાં આવેલ મુખ્ય પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારે પોતાના ગુણ જોવા માટે અહીં કલિક કરો........
૫) પો.સ.ઇ. કેડર તા.૦૪.૦૧.૨૦૨૧ના પરીક્ષા નિયમોમાં મુદ્દા નંબરઃ ૨૦ માં જણાવ્યા મુજબ મુખ્ય પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોને ગુણ ચકાસણી (રીચેકીંગ) માટે ૧૫ (પંદર) દિવસની સમય-મર્યાદા આપવા જણાવેલ છે. જેથી જે ઉમેદવારો પોતાના મુખ્ય પરીક્ષાના OMR Sheet નું રીચેકીંગ કરાવવા ઇચ્છતા હોય તે ઉમેદવારોએ પેપર દીઠ રીચેકીંગ ફી ના રૂ.૩૦૦/- “CHAIRMAN PSI RECRUITMENT BOARD” ના નામનો રાષ્ટ્રીયકૃત બેન્કના ડીમાન્ડ ડ્રાફટ Payable at AHMEDABAD તેમજ પોતાના કોલલેટરની ઝેરોક્ષ નકલ અને અરજી (અરજીમાં ઉમેદવારે પોતાનું નામ, કર્ન્ફમેશન નંબર, રોલ નંબર, પ્રશ્ન પુસ્તીકા કોડ અને મોબાઇલ નંબર અવશ્ય દર્શાવવાનું રહેશે) સાથે તા. ૧૬/૦૭/૨૦૨૨ થી તા. ૩૦/૦૭/૨૦૨૨ સુધીમાં રૂબરૂમાં અથવા સ્પીડ પોસ્ટ/કુરીયર ધ્વારા પો.સ.ઇ. ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-૧૩, સરિતા ઉધાનની નજીક, સેકટર-૯, ગાંધીનગર -૩૮૨૦૦૭ સરનામે અરજી મોકલી શકાશે. (તા. ૩૦/૦૭/૨૦૨૨ બાદ જો કોઇ અરજી મળશે તો તે ધ્યાને લેવાશે નહીં)
ખાસ નોંધઃ
(૧) મુખ્ય પરીક્ષા દરમ્યાન દરેક વર્ગખંડમાં CCTV કેમેરાનો ઉપયોગ કરવામાં આવેલ હતો. હાલ તમામ CCTV કેમેરા રેકોડીંગની ચકાસણી ચાલી રહેલ છે. આ ચકાસણીમાં જો કોઇ ગેરરીતી માલુમ પડશે તો સબંધિત ઉમેદવારની ઉમેદવારી રદ કરવામાં આવશે જે તમામને બંધનકર્તા રહેશે.
(ર) તદ્ઉપરાંત સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોઇપણ ઉમેદવારે, કોઇપણ તબકકે ગેરરીતી આચરેલ હોવાનું ધ્યાને આવશે તો તેઓની ઉમેદવારી રદ કરવામાં આવશે.
તા.૧૩/૦૬/૨૦૨૨ નારોજ પેપર-૧ ગુજરાતી ભાષા અને પેપર-૨ અંગ્રેજી ભાષા ના સેટ-૧ના પ્રશ્નપત્ર અને હંગામી જવાબવહી (Provisional Answer Key) જાહેર કરવામાં આવેલ. અને તે અંગેના વાંધાઓ/રજુઆત મંગાવવામાં આવેલ.
તા.૨૨/૦૬/૨૦૨૨ નારોજ પેપર-૩ સામાન્યજ્ઞાન અને પેપર-૪ કાયદાકીય બાબતો ના સેટ-૧ના પ્રશ્નપત્ર અને હંગામી જવાબવહી (Provisional Answer Key) જાહેર કરવામાં આવેલ. અને તે અંગેના વાંધાઓ/રજુઆત મંગાવવામાં આવેલ.
મળેલ તમામ વાંધાઓ/રજુઆતોની ચકાસણી વિષય નિષ્ણાંતો મારફતે કરાવવામાં આવેલ છે. આ ચકાસણી પછી હવે આખરી જવાબ વહી (Final Answer Key) જાહેર કરવામાં આવે છે, જે નીચે મુજબ છે.પેપર-૧ ગુજરાતી ભાષા ના સેટ-૧ના પ્રશ્નપત્ર અને આખરી જવાબવહી (Final Answer Key) જોવા માટે અહીં કલિક કરો........
પેપર-૨ અંગ્રેજી ભાષા ના સેટ-૧ના પ્રશ્નપત્ર અને આખરી જવાબવહી (Final Answer Key) જોવા માટે અહીં કલિક કરો........
પેપર-૩ સામાન્યજ્ઞાન ના સેટ-૧ના પ્રશ્નપત્ર અને આખરી જવાબવહી (Final Answer Key) જોવા માટેઅહીં કલિક કરો........
પેપર-૪ કાયદાકીય બાબતો ના સેટ-૧ના પ્રશ્નપત્ર અને આખરી જવાબવહી (Final Answer Key) જોવા માટેઅહીં કલિક કરો........
તા.૧૯/૦૬/૨૦૨૨ નારોજ યોજાયેલ મુખ્ય પરીક્ષા પેપર-૩ સામાન્યજ્ઞાન ના સેટ-૧ના પ્રશ્નપત્ર અને હંગામી જવાબવહી (Provisional Answer Key) જોવા માટે અહીં કલિક કરો........
તા.૧૯/૦૬/૨૦૨૨ નારોજ યોજાયેલ મુખ્ય પરીક્ષા પેપર-૪ કાયદાકીય બાબતો ના સેટ-૧ના પ્રશ્નપત્ર અને હંગામી જવાબવહી (Provisional Answer Key) જોવા માટે અહીં કલિક કરો........
ઉમેદવારોએ પોતાના મુખ્ય પરીક્ષા પેપર-૩ અને પેપર-૪ ના જવાબ પ્રશ્નપત્ર સેટ-૧ સાથે સરખાવીને ચકાસણી કરવાની રહેશે.
કોઇપણ ઉમેદવારને હંગામી જવાબવહી (Provisional Answer Key) અંગે વાંધા/રજુઆત હોય તો તા.૨૨/૦૬/૨૦૨૨ ના કલાકઃ ૧૪.૦૦ વાગ્યાથી તા.૨૫/૦૬/૨૦૨૨ ના કલાકઃ ૧૪.૦૦ વાગ્યા સુધીમાં ઓનલાઇન વાંધા/રજુઆત મોકલવાના રહેશે. અન્ય રીતે મોકલવામાં આવેલ તથા તારીખ/સમય વિતી ગયા બાદ વાંધા/રજુઆત ધ્યાને લેવામાં આવશે નહીં.
ઓનલાઇન વાંધા/રજુઆત માટે અહીં કલિક કરો........
તા.૧૯/૦૬/૨૦૨૨ નારોજ યોજાયેલ પો.સ.ઇ. કેડરની મુખ્ય પરીક્ષામાં સામાન્યજ્ઞાન ના પેપરમાં હાજર રહેલ તમામ ઉમેદવારોની OMR Sheet ની સ્કેનીંગ પ્રક્રિયા પૂર્ણ થઇ ગયેલ છે અને તમામ OMR Sheet અપલોડ કરવામાં આવેલ છે. જે જોવા માટે અહીં કલિક કરો........
તા.૧૯/૦૬/૨૦૨૨ નારોજ યોજાયેલ પો.સ.ઇ. કેડરની મુખ્ય પરીક્ષામાં કાયદાકીય બાબતોના પેપરમાં હાજર રહેલ તમામ ઉમેદવારોની OMR Sheet ની સ્કેનીંગ પ્રક્રિયા પૂર્ણ થઇ ગયેલ છે અને તમામ OMR Sheet અપલોડ કરવામાં આવેલ છે. જે જોવા માટે અહીં કલિક કરો........
પો.સ.ઇ. કેડર મુખ્ય પરીક્ષા તા.૧૨/૦૬/૨૦૨૨ નારોજ યોજાયેલ મુખ્ય પરીક્ષા પેપર-૧ ગુજરાતી ભાષાના સેટ-૧ના પ્રશ્નપત્ર અને હંગામી જવાબવહી (Provisional Answer Key) જોવા માટે અહીં કલિક કરો........
તા.૧૨/૦૬/૨૦૨૨ નારોજ યોજાયેલ મુખ્ય પરીક્ષા પેપર-૨ અંગ્રેજી ભાષાના સેટ-૧ના પ્રશ્નપત્ર અને હંગામી જવાબવહી (Provisional Answer Key) જોવા માટે અહીં કલિક કરો........
ઉમેદવારોએ પોતાના મુખ્ય પરીક્ષા પેપર-૧ અને પેપર-૨ ના જવાબ પ્રશ્નપત્ર સેટ-૧ સાથે સરખાવીને ચકાસણી કરવાની રહેશે.
કોઇપણ ઉમેદવારને હંગામી જવાબવહી (Provisional Answer Key) અંગે વાંધા/રજુઆત હોય તો તા.૧૩/૦૬/૨૦૨૨ ના કલાકઃ ૨૨.૦૦ વાગ્યાથી તા.૧૬/૦૬/૨૦૨૨ ના કલાકઃ ૧૭.૦૦ વાગ્યા સુધીમાં ઓનલાઇન વાંધા/રજુઆત મોકલવાના રહેશે. અન્ય રીતે મોકલવામાં આવેલ તથા તારીખ/સમય વિતી ગયા બાદ વાંધા/રજુઆત ધ્યાને લેવામાં આવશે નહીં.
ઓનલાઇન વાંધા/રજુઆત માટે અહીં કલિક કરો........
તા.૧૨/૦૬/૨૦૨૨ નારોજ યોજાયેલ પો.સ.ઇ. કેડરની મુખ્ય પરીક્ષામાં ગુજરાતી ભાષાના પેપરમાં હાજર રહેલ તમામ ઉમેદવારોની OMR Sheet ની સ્કેનીંગ પ્રક્રિયા પૂર્ણ થઇ ગયેલ છે અને તમામ OMR Sheet અપલોડ કરવામાં આવેલ છે. જે જોવા માટે અહીં કલિક કરો........
તા.૧૨/૦૬/૨૦૨૨ નારોજ યોજાયેલ પો.સ.ઇ. કેડરની મુખ્ય પરીક્ષામાં અંગ્રેજી ભાષાના પેપરમાં હાજર રહેલ તમામ ઉમેદવારોની OMR Sheet ની સ્કેનીંગ પ્રક્રિયા પૂર્ણ થઇ ગયેલ છે અને તમામ OMR Sheet અપલોડ કરવામાં આવેલ છે. જે જોવા માટે અહીં કલિક કરો.......
તા.૧૯/૦૬/ર૦રરના રોજ યોજાનાર પરીક્ષાના કોલલેટર તા.૧૩/૦૬/ર૦રરના કલાક ૧૪.૦૦ વાગ્યાથી OJAS વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.
પો.સ.ઇ. કેડરની મુખ્ય પરીક્ષા તા.૧૨/૦૬/૨૦૨૨ (રવિવાર) નારોજ (પેપર-૧ ગુજરાતી ભાષા અને પેપર-૨ અંગ્રેજી ભાષા) તથા તા.૧૯/૦૬/૨૦૨૨ (રવિવાર) નારોજ (પેપર-૩ સામાન્યજ્ઞાન અને પેપર-૪ કાયદાકીય બાબતો) ગાંધીનગર ખાતે યોજવામાં આવનાર છે. તા.૧૨/૦૬/૨૦૨૨ નારોજ યોજાનાર પરીક્ષા માટેના કોલલેટર તા.૦૫/૦૬/૨૦૨૨ નારોજ OJAS ની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે તથા તા.૧૯/૦૬/૨૦૨૨ નારોજ યોજાનાર પરીક્ષા માટેના કોલલેટર તા.૧૨/૦૬/૨૦૨૨ નારોજ પરીક્ષા પૂર્ણ થયા બાદ OJAS ની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. જે અંગે તમામે નોંધ લેવી.
પો.સ.ઇ. કેડરની મુખ્ય પરીક્ષા માટેની પસંદગી યાદી અંગેની માહિતી માટે અહીં કલિક કરો........
(૧) તા.૨૩/૦૩/૨૦૨૨ નારોજ આખરી જવાબ વહી (Final Answer Key) જાહેર કરવામાં આવેલ જેમાં પ્રશ્નપત્ર સેટ-૧ મુજબ પ્રશ્ન ક્રમાંકઃ ૭૬ ના જવાબમાં સુધારો કરવામાં આવેલ છે. સુધારેલ આન્સર કી જોવા માટે અહીં કલિક કરો........
(ર) સુધારેલ આન્સર કી પ્રશ્નપત્ર સેટ-૧ મુજબની મૂકવામાં આવેલ છે. જે અંગે તમામે નોંધ લેવી.
(૩) તા.૦૬/૦૩/૨૦૨૨ નારોજ લેવામાં આવેલ પ્રિલિમીનરી પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારે પોતાના ગુણ જોવા માટે અહીં કલિક કરો........ અથવા અહીં કલિક કરો........ અથવા અહીં કલિક કરો........
(૪) પો.સ.ઇ. કેડર તા.૦૪.૦૧.૨૦૨૧ના પરીક્ષા નિયોમામાં મુદદા નંબરઃ ૨૦ માં જણાવ્યા મુજબ પ્રિલિમીનરી પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોને ગુણ ચકાસણી (રીચેકીંગ) માટે ૧૫ (પંદર) દિવસની સમય-મર્યાદા આપવા જણાવેલ છે. જેથી જે ઉમેદવારો પોતાના પ્રિલિમીનરી પરીક્ષાના OMR Sheet નું રીચેકીંગ કરાવવા ઇચ્છતા હોય તે ઉમેદવારોએ રીચેકીંગ ફી ના રૂ.૩૦૦/- “CHAIRMAN PSI RECRUITMENT BOARD” ના નામનો રાષ્ટ્રીયકૃત બેન્કના ડીમાન્ડ ડ્રાફટ Payable at AHMEDABAD તેમજ પોતાના કોલલેટરની ઝેરોક્ષ નકલ અને અરજી (અરજીમાં ઉમેદવારે પોતાનું નામ, કર્ન્ફમેશન નંબર, રોલ નંબર, પ્રશ્ન પુસ્તીકા કોડ અને મોબાઇલ નંબર અવશ્ય દર્શાવવાનું રહેશે) સાથે તા. ૩૧/૦૩/૨૦૨૨ થી તા. ૧૪/૦૪/૨૦૨૨ સુધીમાં રૂબરૂમાં અથવા સ્પીડ પોસ્ટ/કુરીયર ધ્વારા પો.સ.ઇ. ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-૧૩, સરિતા ઉધાનની નજીક, સેકટર-૯, ગાંધીનગર -૩૮૨૦૦૭ સરનામે અરજી મોકલી શકાશે. (તા.૧૪/૦૪/૨૦૨૨ બાદ જો કોઇ અરજી મળશે તો તે ધ્યાને લેવાશે નહીં)
(પ) પો.સ.ઇ. કેડરની મુખ્ય પરીક્ષા અંદાજે મેં-૨૦૨૨ માસના ત્રીજા અથવા ચોથા અઠવાડીયામાં લેવાનું આયોજન છે. જેની તમામે નોંધ લેવી.
ખાસ નોંધઃ
(૧) પ્રિલિમીનરી પરીક્ષા દરમ્યાન દરેક વર્ગખંડમાં CCTV કેમેરાનો ઉપયોગ કરવામાં આવેલ હતો. હાલ તમામ CCTV કેમેરા રેકોડીંગની ચકાસણી ચાલી રહેલ છે. આ ચકાસણીમાં જો કોઇ ગેરરીતી માલુમ પડશે તો સબંધિત ઉમેદવારની ઉમેદવારી રદ કરવામાં આવશે જે તમામને બંધનકર્તા રહેશે.
(ર) તદ્ઉપરાંત સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોઇપણ ઉમેદવારે, કોઇપણ તબકકે ગેરરીતી આચરેલ હોવાનું ધ્યાને આવશે તો તેઓની ઉમેદવારી રદ કરવામાં આવશે.
(૧) તા.૦૮/૦૩/૨૦૨૨ નારોજ હંગામી જવાબ વહી (Provisional Answer Key) જાહેર કરવામાં આવેલ અને તે અંગેના વાંધા/રજુઆત ઓનલાઇન મંગાવવામાં આવેલ, મળેલ વાંધા/રજુઆતોની ચકાસણી કરી આખરી જવાબ વહી (Final Answer Key) જોવા માટે અહીં કલીક કરો....
(ર) આખરી જવાબ વહી (Final Answer Key) પ્રશ્નપત્ર સેટ-૧ મુજબની મૂકવામાં આવેલ છે. જે અંગે તમામે નોંધ લેવી.
તા.૧૫/૦૧/૨૦૨૨ નારોજ પો.સ.ઇ. કેડરની શારીરીક કસોટીનું પરિણામ જાહેર કરવામાં આવેલ. શારીરીક કસોટીના પરિણામ બાબતે ઉમેદવારો તરફથી વાંધા અરજીઓ તા.૨૧/૦૧/૨૦૨૨ સુધીમાં મંગાવવામા આવેલ. નિયત સમય મર્યાદામાં કુલ-૬૭૮ વાંધા અરજીઓ મળેલ. તમામ અરજીઓનું રેકર્ડ ઉપર ચકાસણી કરી કુલ-૬૭૮ અરજીઓ પૈકી ૬૫૨ અરજીઓના વાંધાઓને સમર્થન મળેલ નથી જે અરજીઓ ફાઇલ કરવામાં આવેલ છે. બાકી રહેલ કુલ-૨૬ અરજીઓ પૈકી ૪ અરજીઓમાં ઉમેદવારોએ શારીરીક માપ કસોટીમાં અપીલ કરી હતી પરંતુ અપીલ કર્યા બાદનો ડેટા સુધારો ન થતા ચકાસણીના અંતે તેઓ પાસ જાહેર થયેલ છે જે નીચે મુજબ છે.
SR. NO. | CONFIRM. NO. | ROLL NO. | NAME |
1 | 93884973 | 10414813 | KUNJALBEN BHIMJIBHAI SOLANKI |
2 | 42293836 | 10054643 | JIGARKUMAR KANAIYALAL PAREKH |
3 | 37728995 | 10158864 | SHAILESHKUMAR RAMANBHAI DAMOR |
4 | 60770611 | 10009329 | MAHESHKUMAR HASMUKHBHAI CHAUDHARY |
ર/- આ સિવાય બાકી રહેતી કુલ-૨૨ વાંધા અરજીઓ અંગે રેકર્ડ ચકાસણી કરતા ટેકનીકલ કારણોસર તેઓને અપીલની તક મળેલ ન હોવાથી જેથી આ ઉમેદવારોને તા.૦૭/૦૨/૨૦૨૨ નારોજ અપીલ માટે બોલાવવામાં આવેલ, અપીલ બાદ કુલ-૨૨ પૈકી ૧૨ ઉમેદવારો પાસ જાહરે થયેલ છે. જે નીચે મુજબ છે.
SR. NO. | CONFIRM. NO. | ROLL NO. | NAME |
1 | 27798112 | 10058031 | VIJAYKUMAR JAYANTIBHAI CHENAVA |
2 | 81398346 | 10410781 | HETALBEN MERAMBHAI DHARAJIYA |
3 | 42888785 | 10370557 | SONALBEN DINESHBHAI VASAVA |
4 | 27545150 | 10295479 | PRUTHVIRAJ KARANSINH SISODIYA |
5 | 22795781 | 10269208 | NARAN DEVRAJ GADHAVI |
6 | 48949512 | 10268235 | AJAYBHAI SHANTUBHAI CHAVDA |
7 | 89799814 | 10030293 | VIPUL PRAVINBHAI VAGHELA |
8 | 60583267 | 10316656 | RAMESHBHAI CHHAGANBHAI KATARIYA |
9 | 27259376 | 10407446 | BHUMIKABEN JITENDRABHAI PARMAR |
10 | 48400936 | 10028690 | ASWIN CHANDUBHAI VATIYA |
11 | 50217925 | 10027787 | JATINKUMAR MUKESHBHAI MAKVANA |
12 | 18337649 | 10442542 | SHILPABEN ISHWARBHAI RATHOD |
૩/- તા.૧૫/૦૧/૨૦૨૨ નારોજ વેબસાઇટ ઉપર જાહેર કરેલ પરિણામમાં અ.નં. ૨૯૩૫૫, ક.નં. ૩૭૧૬૧૯૨૧, રોલ નંબરઃ ૧૦૪૪૪૪૭૭ નામઃ શ્રી સોનલબેન દલપતભાઇ પરમારને પો.સ.ઇ. કેડર શારીરીક કસોટીમાં પાસ જાહેર કરેલ હતા. હવે ચકાસણીના અંતે શ્રી સોનલબેન ને પો.સ.ઇ. કેડર શારીરીક કસોટીમાં નાપાસ જાહેર કરવામાં આવે છે.
૪/- તા.૩૧/૦૧/૨૦૨૨ નારોજ વેબસાઇટ પર મૂકવામાં આવેલ સુચના મુજબ પો.સ.ઇ. કેડરની પ્રિલીમીનરી પરીક્ષાનું આયોજન તા.૦૬/૦૩/૨૦૨૨ (રવિવાર) ના રોજ કરવામાં આવેલ છે. પ્રિલીમીનરી પરીક્ષાને લગતી વિગતવારની સૂચનાઓ હવે પછી પો.સ.ઇ. ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. ઉમેદવારોએ પો.સ.ઇ. ભરતી બોર્ડની વેબસાઇટ ઉપરની સૂચનાઓ નિયમિત રીતે જોતી રહેવી.
પો.સ.ઇ. કેડરની શારીરીક કસોટીમાં ઉતિર્ણ થયેલ તમામ ઉમેદવારોની પ્રિલીમીનરી પરીક્ષાનું આયોજન તા.૦૬/૦૩/૨૦૨૨ (રવિવાર) ના રોજ કરવામાં આવેલ છે. પ્રિલીમીનરી પરીક્ષાને લગતી વિગતવારની સૂચનાઓ હવે પછી પો.સ.ઇ. ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. ઉમેદવારોએ પો.સ.ઇ. ભરતી બોર્ડની વેબસાઇટ ઉપરની સૂચનાઓ નિયમિત રીતે જોતી રહેવી.
તા.૦૩/૧૨/૨૦૨૧ થી ગુજરાત રાજયના ૧૫ (પંદર) કેન્દ્રો ઉપર પો.સ.ઇ. સંવર્ગની શારીરીક કસોટીનું આયોજન કરવામાં આવેલ,જે શારીરીક કસોટી પૂર્ણ થતા આ કસોટીમાં પો.સ.ઇ. સંવર્ગમાં શારીરીક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની વિગત, તેમજ ઉતીર્ણ થયેલ ઉમેદવારોને શારીરીક કસોટીમાં મળેલ ગુણની વિગત જોવા માટે અહીં કલીક કરો....
જો કોઇ ઉમેદવારને શારીરીક કસોટીના પરિણામની વિગતો અંગે કોઇ વાંધો કે રજુઆત હોય તો અરજી સાથે કોલલેટરની નકલ સામેલ રાખી તા.૨૧/૦૧/૨૦૨૨ સુધીમાં પો.સ.ઇ. ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-૧૩, સરિતા ઉધાનની નજીક, સેકટર-૯, ગાંધીનગર - ૩૮૨૦૦૭ ખાતે રજી.પો.એ.ડી. અથવા સ્પીડ પોસ્ટ અથવા કુરીયરથી મોકલી આપવાની રહેશે (કોવીડ-૧૯ ના કારણે રૂબરૂમાં અરજી સ્વીકારવામાં આવશે નહીં)
શારીરીક કસોટી પ્રક્રિયા પૂર્ણ થયેલ હોઇ ઉતીર્ણ થયેલ ઉમેદવારોની નિયમ મુજબ પ્રિલિમીનરી પરિક્ષા લેવાની થાય છે. આ પ્રિલિમીનરી પરિક્ષા ફેબ્રુઆરી માસના ૧૫ તારીખ પછીના કોઇપણ રવિવારે લેવાનું આયોજન કરવામાં આવી રહેલ છે. ચોકકસ તારીખ નકકી થયેથી વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. જે અંગે લાગતા-વળગતાઓએ નોંધ લેવી.